ચિત્રની ચર્ચા:ManeklalSurti.jpg

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શું ફાઇલનું વર્ણન એના કોપીરાઇટ નક્કી કરવા માટે પૂરતું છે? બે વાતો અહિં ધ્યાનમાં રાખવી ઘટે કે આ ફાઇલમાં રહેલું ચિત્ર ૬૦ વર્ષ પહેલા પ્રકાશિત થયું હોવાની ખાતરી શું? અને બીજું કે તે છબી નહિ પણ દોરેલું ચિત્ર છે, જેને માટેની કોપીરાઇટ મર્યાદા છે ચિત્રકારના અવસાન પછીના ૬૦ વર્ષ. આ ચિત્ર પરથી કે એના વર્ણનમાં આપવામાં આવેલી માહિતી પરથી એના ચિત્રકાર કોણ છે અને તે હયાત છે કે નહિ અને નથી તો ક્યાં સુધી હયાત હતા તે સબબની કોઈ માહિતી મળતી નથી. આ કારણે તેને આ લાયસન્સ હેઠળ અહિં રાખવું હું ઉચિત સમજતો નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૪, ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]


ધવલભાઈ.. માણેકલાલ સુરતી ના ચિત્ર બાબતે હું તમારી સાથે સહમત છું.. મેં ચિત્રના ડિસક્રિપ્શન મુજબ લાયસન્સ બદલ્યું છે પણ મને યોગ્ય સોર્સ મળતો નથી.. જો થોડા સમય સુધી ના મળે તો એને ડીલીટ કરશો..



ચિત્ર કોઈ બુકમાંથી ફોટો પાડી મુક્યું હોય એમ લાગે છે.. કદાચ કોઈ કોપીરાઇટ ફ્રી બુક હોય.. જો સોર્સ મળશે તો મુકીશ.. નહીંતર પછી ડીલીટ--Nizil Shah (ચર્ચા) ૧૪:૨૫, ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]