ચીન
Appearance
中华人民共和国 ચીની જનવાદી ગણરાજ્ય | |
---|---|
રાષ્ટ્રગીત: March of the Volunteers (અંગ્રેજી) સ્વયંસેવકોની રેલી | |
![]() | |
રાજધાની | પેઇચિંગ |
સૌથી મોટું શહેર | શાંગહાઈ |
અધિકૃત ભાષાઓ | ચીની ભાષા(મંદારિન) |
લોકોની ઓળખ | ચીની |
સરકાર | સમાજવાદી ગણરાજ્ય |
હુ જિંતાઓ | |
વેન જિઆબાઓ | |
• જળ (%) | ૨.૮ |
વસ્તી | |
• ૨૦૦૬ અંદાજીત | ૧,૩૧,૫૮,૪૪,૦૦૦ (પ્રથમ) |
• ૨૦૦૦ વસ્તી ગણતરી | ૧,૨૪,૨૬,૧૨,૨૨૬ |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૭.૯૧૬ ટ્રિલિયન (દ્વિતિય) |
• Per capita | $૭,૧૦૦ (૮૪મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬) | ૦.૭૬૨ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૯૪મો |
ચલણ | રેન મિન બી (યુઆન) (CNY) |
સમય વિસ્તાર | UTC+૮ (ચીની માનક સમય) |
ટેલિફોન કોડ | +૮૬ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .સીએન |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ec/LocationPRChina.png/220px-LocationPRChina.png)
ચીન (પીપલ્સ રિપબ્લિક) (સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ) ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f8/Greatwall-SA3.jpg/220px-Greatwall-SA3.jpg)
ચીન દેશનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.
ચલણ
[ફેરફાર કરો]ચીનમાં યેનનું ચલણ છે.
- ૧ યેન = ૧૦ ચીયાઓ
- ૧ ચીયાઓ = ૧૦ ફેન
- ૧ યેન = ૧૦૦ ફેન
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Wikiquote-logo.svg/34px-Wikiquote-logo.svg.png)
વિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે: ચાઇનિઝ કહેવતો
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |