છિન્નપત્ર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

છિન્નપત્રસુરેશ જોષી દ્વારા લીખિત ગુજરાતી નવાલકથા છે. ૧૯૬૫માં પ્રગટ થયેલ આ નવલકથા સુરેશ જોષીની પ્રયોગશીલ નવલકથા છે. આ નવલકથાને સુરેશ જોષીએ 'લખવા ધારેલી નવલકથાના મુસદ્દા' તરીકે ઓળખાવી હતી. આ નવલકથા માલા અને અજય નામના બે પાત્રોની આજુ-બાજુ આકાર પામે છે. આ નવલકથામા પીઠ ઝબકાર (ફ્લૅશબૅક) પદ્ધતિનો ઉપયોગ કરવામા આવ્યો છે. વિવેચક સુમન શાહે આ નવલકથાને 'પ્રેમનુંં મેટાફિજિક્સ' કહીને ઓળખાવી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]