જયંતિલાલ ભાનુશાળી

વિકિપીડિયામાંથી
જયંતિલાલ પુરસોત્તમ ભાનુશાળી
ગુજરાત વિધાનસભાના ધારા સભ્ય
પદ પર
૨૦૦૭ – ૨૦૧૨
બેઠકઅબડાસા
અંગત વિગતો
જન્મ(1964-06-01)1 June 1964
મૃત્યુ8 January 2019(2019-01-08) (ઉંમર 54)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

જયંતિલાલ પુરષોત્તમ ભાનુશાળી (૧ જૂન, ૧૯૬૪ - ૮ જાન્યુઆરી, ૨૦૧૯) ગુજરાતના અબડાસા મતવિસ્તારના વિધાન સભ્ય હતા. તેઓ ૧૨મી વિધાનસભામાં ડિસેમ્બર ૨૦૦૭ થી ડિસેમ્બર ૨૦૧૨ દરમિયાન વિધાન સભ્ય રહ્યા હતા.[૧][૨]

૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ કટારિયા અને સુરજબારી સ્ટેશન વચ્ચે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં હુમલાખોરોએ તેમની હત્યા કરી હતી.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "TWELFTH GUJARAT LEGISLATIVE ASSEMBLY". Gujarat assembly. મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 May 2012. સંગ્રહિત ૨૦૧૮-૧૨-૨૬ ના રોજ વેબેક મશિન
  2. ૨.૦ ૨.૧ "Gujarat BJP Leader, 53, Shot Dead On Moving Train". NDTV.com. મેળવેલ 2019-01-08.
  3. "જયંતિ ભાનુશાળી હત્યાનો પ્રોફેશનલ કિલર રાજુ ધોત્રે પુનાથી ઝડપાયો". દિવ્ય ભાસ્કર. 2019-05-23. મેળવેલ 2019-08-08.