જાડેજા વંશવૃક્ષ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જાડેજા વંશ સૌથી જૂનો અને સૌથી મોટો વંશ છે.[સંદર્ભ આપો] જાડેજા વંશ આદિનારાયણનો સપ્તમ વંશ છે. આનાથી પહેલા તે અલગ અલગ નામે ઓળખાતો હતો.

  1. ભુવનેશ્વરી દેવીય વંશ
  2. ચંદ્ર વંશ
  3. યદુ વંશ
  4. વૃષ્ણિ વંશ
  5. કૃષ્ણ વંશ
  6. સમા વંશ
  7. જાડેજા વંશ

જાડેજાઓ ચંદ્રવંશી તરીકે જાણીતા છે, જ્યારે તેના પાછળ ઘણી વખત વંશના નામ બદલે છે. આદિનારાયણથી લઈને જામ રત્તા રાયધણ સુધી અહીંના નામ આપેલા છે.

આદિનારાયણ બ્રહ્મા અત્રિ 1દત્ત,2ચંદ્ર3દુર્વાસા 1.ચંદ્ર વંશ બુધ પુરૂરવા આયુ નહુષ યયાતિ યદુ 2યદુ વંશ કોષ્ટક બ્રજીબાન સ્વાહી ઋષેકુ ચિત્રરથ શશબિંદુ પુથુસ્વા ધર્મ ઉષ્ણિક રૂચક જયામધ વિદર્ભ કંથ કુંતી ધૃષ્ટી નિરવૃતી દશાહ ત્યોમ જીમૃતિ વિકૃતિ ભીમરથ નવરથ દશરથ શકૃની કરમીતિ દેવશત દેવછત્ર મધુ કુરૂ અનુ પુરૂહોત્ર આયુ સાત્વત્ વૃષ્ણિ 3.વૃષ્ણિ વંશ યુદ્ધાજીત અનમિત્ર વૃષ્ણિ ચિત્રરથ વિદુરથ શૂર ભજમાન શનિ સ્વમભોજ હાર્દિક દેવમીઢ શુરશેન વસુદેવ કૃષ્ણ 4.કૃષ્ણ વંશ પ્રધ્યુમ્ન અનિરૂદ્ધ વજ્રનાભ પ્રતિબાહુ સુબાહુ શાંતસેન સત્યસેન સુસેન ગોવિંદભદ્ર સૂર્યમલ્લ શાલિવાન સતવિજય વિશ્વવરાહ ખેંગારરાજ હીરીરાજ સોમરાજ ભીમરાજ ભોજરાજ માણેકરાજ મહિપાલરાજ મેંઘણરાજ મૂળરાજ મહિપાલ શિવાજીત જુજરાજ દેવેન્દ્ર ચુડચંદ્ર દુર્ગાસ વિશ્વવરાહ મૂળરાજ કાંયારાજ ગોવિંદમલ આનંદમલ ચામુંડરાજ સર્વહરાજ દુર્ગીસરાજ શાલિવાન વિક્રમભોજ મહિપાલ ખેંગારરાજ દેવરથ દયાપાલ જગદેવ વિક્રમ અન્નપાલ ભોજરાજ ધર્મદેવ અમીરસ અગ્નિવરણ ઉગ્રસેન બલકરણ શસ્ત્રપાલ અનિરૂદ્ધ જયસિંહ સાઠલરાજ જેઠીરાજ લક્ષરાજ પ્રતાપ ગર્વગોડ ભાણજી મૂળરાજ દેવરાજ કલ્યાણરાજ જગમાલ ભીમરાજ સંગ્રામરાજ પૃથ્વીરાજ અર્જુનરાજ ચંદ્રરાજ સરદારરાજ ભગવતરાજ માનરાજ રાયસિંહ આશકરણ શામળરાજ ગજરાજ શેરસિંહ દેવીરાજ સુરસેન વિક્રમસેન દેવેન્દ્ર (ઇજીપ્ત રાજ્ય) 1અસપત(મોગલ)2ગજપત(ચૂડાસમા)3નરપત(સમા)4ભૂપત(ભાટી) જામ નરપત સમાજી(સમા) 5.સમા વંશ જેહાજી નેતાજી નોત્યારજી ઓઢારજી ઓઢાજી રાહુજી ઓઢારભડ અબડાજી લાખીયારભડ લાખાજી ઉનડજી સમાજી કાકુજી રાયધણજી પ્રતાપજી સાંઘભડજી જાડાજી 6. જાડેજા વંશ લાખાજી રત્તા રાયધણજી 1દેદાજી(કંથકોટ,રવેચી માતા) 2ગજણજી(બારા તેરા,આશાપુરા માતા) 3ઓઠાજી(લાખીયારવીરા,રૂદ્રાણી માતા) 4હોથીજી(બંદરા,હબાઈ માતા)

સંદર્ભ[ફેરફાર કરો]

  • કચ્છ કલાધર