જાન્યુઆરી ૧૫

વિકિપીડિયામાંથી

૧૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૨૧ – બાબાસાહેબ ભોસલે, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના આઠમા મુખ્યમંત્રી (અ. ૨૦૦૭)
  • ૧૯૨૯ – માર્ટિન લ્યૂથર કિંગ, અમેરિકન સામાજીક કાર્યકર અને ચળવળકાર (અ. ૧૯૬૮)
  • ૧૯૩૪ – વી. એસ. રમાદેવી, ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, કર્ણાટકના ૧૩મા રાજ્યપાલ (અ. ૨૦૧૩)
  • ૧૯૩૮ – ચુની ગોસ્વામી, ભારતીય ફૂટબોલર અને ક્રિકેટર (અ. ૨૦૨૦)
  • ૧૯૫૬ – માયાવતી, ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશના ૨૩મા મુખ્યમંત્રી
  • ૧૯૮૮ – સ્ક્રિલ્લેક્સ, અમેરિકી સંગીતકાર, ગાયક અને ગીતકાર

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]