લખાણ પર જાઓ

જાન્યુઆરી ૨૦

વિકિપીડિયામાંથી

૨૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૨૧ – તુર્કીએ તેનું પ્રથમ બંધારણ અપનાવ્યું.
  • ૧૯૩૬ – યુનાઇટેડ કિંગડમના રાજા જ્યોર્જ પંચમનું અવસાન. તેમના સૌથી મોટા પુત્ર એડવર્ડ આઠમાએ સિંહાસન સંભાળ્યું.
  • ૧૯૯૧ – સુદાનની સરકારે દેશવ્યાપી ઇસ્લામિક કાયદો લાદ્યો, જેનાથી દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેના નાગરિક ગૃહયુદ્ધ પર વધુ ખરાબ અસર પડી.
  • ૨૦૦૯ – બરાક ઓબામા અમેરિકાના ૪૪મા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ હતા.
  • ૨૦૨૧ – જો બિડેન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ બન્યા. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૧૫ – ગુલામ ઇશાક ખાન, પાકિસ્તાની ઉદ્યોગપતિ અને રાજકારણી, પાકિસ્તાનના ૭મા રાષ્ટ્રપતિ (અ. ૨૦૦૬)
  • ૧૯૨૭ – કુર્તલિન હૈદર, ભારતીય-પાકિસ્તાની પત્રકાર અને લેખિકા (અ. ૨૦૦૭)
  • ૧૯૩૯ – નલિનચંદ્ર વિક્રમસિંઘે, શ્રીલંકન-અંગ્રેજી ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને જીવવિજ્ઞાની
  • ૧૯૪૦ – કૃષ્ણમ રાજૂ, ભારતીય અભિનેતા અને રાજકારણી
  • ૧૯૬૪ – ફરીદ ઝકરિયા, ભારતીય-અમેરિકન પત્રકાર અને લેખક

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]