જાન્યુઆરી ૩૧

વિકિપીડિયામાંથી

૩૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૪૭ – લંડન લોક હોસ્પિટલમાં સૌ પ્રથમ ગુપ્તરોગ સારવાર કેન્દ્ર શરૂ થયું.
  • ૧૯૫૧ – કોરિયન યુદ્ધને લગતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ક્રમાંક ૯૦ને સ્વીકારવામાં આવ્યો.
  • ૧૯૬૮ – નૌરુએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મેળવી.
  • ૧૯૬૯ – બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (બનાસ ડેરી) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી.
  • ૨૦૨૦ – ૪૭ વર્ષ સુધી સભ્ય રાષ્ટ્ર રહ્યા પછી પ્રજામત ૨૦૧૬ના આધારે યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડ્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૬૧ – કૃષ્ણસિંહ, ભારતીય રાજકારણી, બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન (જ. ૧૮૮૭)
  • ૧૯૬૯ – મેહર બાબા, ભારતીય આધ્યાત્મિક ગુરુ (જ. ૧૮૯૪)
  • ૨૦૦૪ – સુરૈયા, ભારતીય અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા (જ. ૧૯૨૯)
  • ૨૦૦૫ – મકરંદ દવે, ગુજરાતી ભાષાના કવિ (જ. ૧૯૨૨)
  • ૨૦૧૨ – મણિરામ બાગરી, ભારતીય વકીલ અને રાજકારણી (જ. ૧૯૨૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]