જામા મસ્જિદ, શ્રીનગર

વિકિપીડિયામાંથી
જામા મસ્જિદ
جامع مسجد سرینگر
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થાન
સ્થાનશ્રીનગર
અક્ષાંશ-રેખાંશ34°05′54″N 74°48′33″E / 34.098352°N 74.809180°E / 34.098352; 74.809180
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ
લાક્ષણિકતાઓ
ક્ષમતા33,333
લંબાઈ120 metres (390 ft)
પહોળાઈ120 metres (390 ft)

જામિયા મસ્જિદ કે જામા મસ્જિદ (ઉર્દૂ: جامع مسجد سرینگر) એ એક મસ્જિદ છે, જે ભારતના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના જૂના શ્રીનગર શહેરમાં આવેલી એક પ્રસિદ્ધ મસ્જિદ છે. આ મસ્જિદ કાશ્મીર ખીણમાં અવસ્થિત સૌથી મોટી મસ્જિદ છે. સૈયદ-ઉલ-ઔલિયા મીર સૈયદ અલી હમદાનીના[૧] દીકરા મીર મુહંમદ હમદાની ની વિનંતી પર સુલ્તાન સિકંદર શાહ કશ્મીરી શાહમીરી દ્વારા ૧૩૨૪માં આ મસ્જિદ બાંધવામાં આવી હતી. ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવા માટે શાહ હમાદાન થોડા સમય[૨] માટે અહિયાં રહ્યા હતા.

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "મસ્જિદ વિશે". મૂળ માંથી 2009-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-16.
  2. Tazak jangiri પાનું 322;Jeelani Allaie