જાલોર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
જાલોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક શહેર છે. જાલોરમાં જાલોર જિલ્લાનું મુખ્યાલય છે. ત્યાં નર્મદા ડેમ દ્વારા પાણી પૂરું પાડે છે. આ શહેર જાલોર જિલ્લાનું કેંદ્ર છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |