લખાણ પર જાઓ

જુલાઇ ૩૦

વિકિપીડિયામાંથી

૩૦ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૭૬૨ – બગદાદનો પાયો નંખાયો.
  • ૧૯૩૦ – મોન્ટેવિડિયોમાં ઉરુગ્વેએ પ્રથમ ફિફા વર્લ્ડ કપ જીત્યો.
  • ૧૯૬૬ – ઇંગ્લેન્ડે પશ્ચિમ જર્મનીને હરાવી ૧૯૬૬નો ફિફા વર્લ્ડ કપ જીત્યો.
  • ૨૦૦૬ – વિશ્વનો સૌથી લાંબા સમય સુધી પ્રસારિત સંગીત કાર્યક્રમ ટોપ ઓફ ધ પોપ્સ બીબીસી II પર છેલ્લી વખત પ્રસારિત થયો. આ શો ૪૨ વર્ષથી પ્રસારિત થયો હતો.
  • ૨૦૧૨ – દિલ્હીમાં વીજસંકલન નિષ્ફળતાથી ઉત્તર ભારતમાં અંધારપટ છવાયો, ૩૦૦ મિલિયનથી વધુ લોકો વીજળી વિના રહી ગયા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૨૨ – વાજીદ અલી શાહ, (Wajid Ali Shah) અવધના અંતિમ નવાબ અને ઠુમરી સંગીતના જન્મદાતા (અ. ૧૮૮૭)
  • ૧૯૩૯ – ભારતી શેલત, ભારતીય પુરાતત્વવિદ્ (અ. ૨૦૧૮)
  • ૧૯૫૧ – ગેરી જુડાહ, ભારતીય-અંગ્રેજી ચિત્રકાર અને શિલ્પકાર
  • ૧૯૬૯ – રીટા કોઠારી, લેખિકા અને અનુવાદક
  • ૧૯૭૩ – સોનુ નિગમ, ભારતીય ગાયક અને અભિનેતા

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]