લખાણ પર જાઓ

જુલિયસ સીઝર

વિકિપીડિયામાંથી
જુલિયસ સીઝર
જન્મજુલાઇ ૧૦૦ BC  Edit this on Wikidata
રોમ Edit this on Wikidata
મૃત્યુ૧૫ માર્ચ ૪૪ BC  Edit this on Wikidata
Theatre of Pompey (Roman Republic) Edit this on Wikidata
અંતિમ સ્થાનTemple of Caesar Edit this on Wikidata
વ્યવસાયરાજવી, રાજકારણી, લશ્કરી શાસક, લેખક Edit this on Wikidata
રાજકીય પક્ષpopulares Edit this on Wikidata
જીવન સાથીCornelia, Pompeia, Calpurnia Edit this on Wikidata
બાળકોJulia, Caesarion, Augustus Edit this on Wikidata
માતા-પિતા
  • Gaius Julius Caesar Edit this on Wikidata
  • Aurelia Edit this on Wikidata
કુટુંબJulia Major, Julia Minor Edit this on Wikidata
પદની વિગતancient Roman senator (અજાણી કિંમત – ૪૪ BC), Roman consul (૫૯ BC – ૫૯ BC), moneyer (૪૯ BC – ૪૪ BCEdit this on Wikidata

જુલિયસ સીઝર (જુલાઈ ૧૦૦ ઇસ પૂર્વે - ૧૫ માર્ચ ૪૪ ઇસ પૂર્વે) રોમન મુત્સદી, રાજદ્રારી અને લેટિન ગદ્યના નોંધપાત્ર લેખક હતા. તેમણે રોમન ગણતંત્રના અસ્ત અને રોમન સામ્રાજ્યના ઉદય તરફ દોરી જતી ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

એમનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૦૦માં થયો હતો. સીઝરનો ગોલવિજય તેમની કારકિર્દીનો સૌથી મહત્વનો બનાવ છે. બધાં મળીને કુલ આઠ આક્રમણો કરીને તેમને ગોલ પ્રજા પર સંપૂર્ણ વિજય મેળવી રોમન સામ્રાજ્યને ઉત્તરની જંગલી, ઝનૂની અને અર્ધસભ્ય જાતિઓના ભયમાંથી મુક્ત કર્યું. ખુબ જ ઓછા સમયમાં સીઝરે વિશાળ રોમન સામ્રાજ્યમાં મજબુત વહીવટી તંત્રનો પાયો નાખ્યો, જે તેમના મૃત્યુ પછી લગભગ ૩૦૦ વર્ષ ટકી રહ્યો.

જુલિયસ સીઝરનું અવસાન નું ૧૫ માર્ચ ઈ.સ.પૂર્વે ૪૪ના રોજ થયું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. યશવંત કડીકર. "આજનો દિન મહાન". Missing or empty |url= (મદદ)