જેતલવડ (તા. વિસાવદર)
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
જેતલવડ (તા. વિસાવદર) | |||||
— ગામ — | |||||
| |||||
અક્ષાંશ-રેખાંશ | 21°21′33″N 70°49′34″E / 21.359195°N 70.826175°E | ||||
દેશ | ![]() | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | જૂનાગઢ | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
કોડ
|
જેતલવડ (તા. વિસાવદર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વિસાવદર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
અહીં દાતારના ધડાની જગ્યા અને બહારવટિયા વીર બાવાવાળાનું બેસણું છે.
ગામની બાજુમાં હોથલિયા ડુંગર પર પુરાતન ગુફા આવેલી છે અને ત્યાંથી પોપટડી નદી નીકળે છે.[૨]
| ||||||||||||||||
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ તા.પં.વિસાવદર, વેબસાઈટ
- ↑ "પોપટડી નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. Retrieved ૨૧ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ)
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |