જ્યોર્જીયા (દેશ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
საქართველო
સાખાર્થ્વેલો

જ્યોર્જિયા
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: ძალა ერთობაშია
દ્જ઼ાલા એર્થોબાશિયા
"એકતા મેં સામર્થ્ય હૈ"
રાષ્ટ્રગીત: თავისუფლება
થવિસુફ્લેબા
("આજ઼ાદી")
રાજધાની થ્બિલીસી
41°43′N 44°48′E / 41.717°N 44.800°E / 41.717; 44.800
સત્તાવાર ભાષા જ્યોર્જિયાઈ ભાષા
સરકાર ગણતંત્ર
  ·   રાષ્ટ્રપતિ મિખાઇલ સાખાશવિલી
  ·   વડાપ્રધાન નિકોલ્જ ગિલૌરી
સ્વતંત્રતા સોવિયત સંઘ થી
  ·   તારીખ ૯ એપ્રિલ ૧૯૯૧ 
  ·   જૉર્જિયા લોકતાંત્રિક ગણરાજ્ય ૨૬ મે, ૧૯૧૮ 
  ·   જૉર્જિયા સોવિયત સમાજવાદી ગણરાજ્ય ૨૫ ફેબ્રુઆરી, ૧૯૨૧ 
  ·   સોવિયત સંઘ થી સ્વતંત્રતા
ઘોષણા
અધિમાન્યતા


૯ એપ્રિલ, ૧૯૯૧
૨૫ ડિસેંબર, ૧૯૯૧ 
  ·   પાણી (%) નગણ્ય
વસતી
  ·   ૨૦૦૫ અંદાજીત ૪,૪૭૪,૦૦૦ (૧૧૭ મો)
  ·   ૨૦૦૨ વસ્તીગણતરી ૪,૩૭૧,૫૩૫1
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
  ·   કુલ $૧૫.૫૫ બિલિયન (૧૨૨ મો)
  ·   માથાદીઠ $૩,૩૦૦ (૧૨૦ મો)
એચ.ડી.આઈ. (૨૦૦૩) ૦.૭૩૨
Error: Invalid HDI value · ૧૦૦ મો
ચલણ લારી (GEL)
સમય ક્ષેત્ર MSK (UTC+૪)
  ·   Summer (DST)  (UTC+૪)
ટેલિફોન કોડ ૯૯૫
ઈન્ટરનેટ સંજ્ઞા .ge
1જનગણના મેં અબખ઼ાજ઼િયા ઔર દક્ષિણી ઓસેથિયા શામિલ નહીં
Georgia cities01.png

જૉર્જિયા (საქართველო, "સાખાર્થ્વેલો") — ટ્રાંસકાકેશિયા ક્ષેત્ર ના કેંદ્રવર્તી તથા પશ્ચિમી અંશ માં કાળા સમુદ્ર ની દક્ષિણ-પૂર્વી કિનારે સ્થિત એક રાજ્ય છે. સન્ ૧૯૯૧ સુધી આ જ્યોર્જિયાઈ સોવિયત સમાજવાદી ગણતંત્ર ના રૂપમાં સોવિયત સંઘના 15 ગણતંત્રોં માંનો એક હતો૤ જ્યોર્જિયા ની સીમા ઉત્તર માં રૂસ થી, પૂર્વ માં અજ઼રબૈજાન થી અને દક્ષિણ માં આર્મીનિયા તથા તુર્કી થી મળે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]