ઝેનોન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઝેનોન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Xe છે અને અણુ ક્રમાંક ૫૪ છે. આ એજ રગહીન, ભારે, ગંધહીન નિષ્ક્રીય વાયુ છે. ઝેનોન પૃથ્વીના વાતાવરણમાં વિરલ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે.[૧] સામાન્ય સ્થિતિમાં આ તત્વ નિષ્ક્રીય હોય છે પણ અમુક રાયણિક ક્રિયામાં ભાગ લઈ તે ઝેનોન હેક્ઝાફ્લોરોપ્લેટીનેટ બનાવે છે. જે સર્વ પ્રથમ કૃત્રિમ સંયોજીત વાયુ સંયોજન છે. [૨][૩][૪]

પ્રાકૃતિક રીતે મળી આવતો ઝેનોન નવ સ્થિર સમશાનિકો ધરાવે છે. આના ૪૦ સસ્થિર સમસ્થાનિકો છે જેઓ કિરણોત્સારી સડણ કે ખવાણ પામે છે. ઝેનોનના સમસ્થાનિકિય ગુણોત્તરો સૌર મંડળનો ઇતિહાસ સમજવા મદદ કરે છે.[૫] ઝેનોન - ૧૩૫ સમસ્થાનિક નાભિકીય ખંડન દ્વારા ઉત્પન્ન થાય છે અને અણુ ભઠ્ઠીમાં ન્યૂટ્રોન શોષક તરીકે તે વપરાય છે.[૬]

ઝેનોનનો ઉપયોગ ફ્લેશ લેમ્પ બનાવવા માટે થાય છે. [૭] અને ઝેનોન તણખા (આર્ક) લેમ્પ,[૮],અને સામાન્ય શરીરનો ભાગ ને અચેતન બનાવવા [૯] અને અવાહક વાયુ ઢાલ બનાવવા માટે ક્રિપ્ટોન સાથે થાય છે. સૌ પ્રથમ લેસર માટે આ તત્વનો ઉપયોગ થાય છે. આ સાથે તેનો ઉપયોગ રાસાયણિક રીતે નબળા હ્ય તેવા ભારે સંયોજનો બનાવવા માટે અને અવકાશયાનમાં આયન ધકેલવા માટે થાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.—National Standard Reference Data Service of the USSR. Volume 10.
  4. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; beautifulનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
  5. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; kaneokaનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
  6. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; staceyનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
  7. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; burkeનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
  8. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; mellorનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
  9. Sanders, Robert D.; Ma, Daqing; Maze, Mervyn (2005). "Xenon: elemental anaesthesia in clinical practice". British Medical Bulletin 71 (1): 115–35. doi:10.1093/bmb/ldh034 . PMID 15728132 .