ઝોલો મેરિડુના
દેખાવ
ઝોલો મેરિડુના | |
---|---|
![]() | |
જન્મ | ૯ જૂન ૨૦૦૧ ![]() લોસ એન્જેલસ ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા ![]() |
ઝોલો મેરિડુના (જન્મ ૯ જૂન ૨૦૦૧) એક અમેરિકન અભિનેતા છે. તેઓ નેટફ્લિક્સ પર પ્રસારિત કાર્યક્રમ 'કોબ્રા કાય'માં મિગેલ ડિયાઝ તરીકેની ભૂમિકા માટે અને NBC ટીવી શ્રેણી 'પેરેન્ટહુડ'માં વિક્ટર ગ્રેહામનાં પાત્ર તરીકે તેઓ વધુ જાણીતા છે. તે આગામી ડીસી એક્સટેન્ડેડ યુનિવર્સ ફિલ્મ 'બ્લુ બીટલ'માં જેઇમ રેયેસ/બ્લુ બીટલનું પાત્ર ભજવવાના છે[સંદર્ભ આપો].
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |