ટપકેશ્વરી મંદિર, ભુજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ટપકેશ્વરી દેવી
ટપકેશ્વરી દેવી મંદિર

ટપકેશ્વરી મંદિર ટેકરીઓની હારમાળા વચ્ચે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજના જ્યુબીલી સર્કલથી આશરે ૮ (આઠ) કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. ટપકેશ્વરી મંદિર એક હિન્દુ મંદિર છે, જે ટપકેશ્વરી દેવીને સમર્પિત છે. આ મંદિર ટેકરીઓ દ્વારા ઘેરાયેલ ખીણમાં સ્થિત છે.

ગુફાઓ[ફેરફાર કરો]

આ સ્થળ નજીકની ટેકરીઓમાં કેટલીક ગુફાઓ સ્થિત છે.[૧]

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ[ફેરફાર કરો]

આ ટેકરીઓની હારમાળામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે અને પ્રાણીસૃષ્ટિ વસવાટ કરે છે.[૨][૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Azhar Tyabji (૨૦૦૬). Bhuj: Art, Architecture, History. Mapin. p. 10. ISBN 978-1-890206-80-2. Check date values in: |year= (મદદ)
  2. Salim Ali (૧૯૪૫). The Birds of Kutch. Government of Kutch. pp. 3, 47, 83. Check date values in: |year= (મદદ)
  3. Zoological Survey of India (૨૦૦૦). Fauna of Gujarat: Vertebrates. Zoological Survey of India. p. 205. ISBN 978-81-85874-41-8. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]