ટાઇફોઇડ

From વિકિપીડિયા
Jump to navigation Jump to search
ટાઇફોઈડ
Classification and external resources
આંત્ર જ્વર રોગી ની છાતી પર ગુલાબ જેવા ચક્તા
ICD-10 A01.0
ICD-9 002
DiseasesDB 27829
eMedicine oph/686  ઢાંચો:EMedicine2
MeSH D014435


[[ચિત્ર:Salmonella typhimurium.png|thumb|200px|સાલ્મોનેલા ટાઇફી વિષાણુ ટાયટાઇફોઈડ કા પ્રણેતા વિષાણુ આંત્ર જ્વર (અંગ્રેજી:ટાઇફોઈડ) જીવન માટે એક ખતરનાક રોગ છે જે સલમોનેલ્લા ટાયફી જીવાણુ થી થાય છે. આંત્ર જ્વર (ટાઇફોઈડ) ને સામાન્યતઃ એંટીબાયોટિક દવાઓ દ્વારા રોકી તથા આનો ઉપચાર કરી શકાય છે. ઇસે મિયાદી તાવ ભી કહા જાતા છે. આના પ્રણેતા જીવાણુ નું નામ સાલ્મોનેલા ટાઇફી (Salmonella typhi) છે. આ રોગ વિશ્વ ના બધાં ભાગો માં થાય છે. આ કોઈ સંક્રમિત વ્યક્તિ ના મળ થી મલિન થયેલા જળ કે ખાદ્ય-પદાર્થ ખાવા/પીવાથી થાય છે.

સલમોનેલ્લા ટાયફી કેવળ માનવ માત્રમાં જ જોવા મળે છે. આંત્ર જ્વર(ટાઇટાઇફોઈડ) પીડ઼િત વ્યક્તિ ની રક્ત ધારા અને ધમની માર્ગમાં જીવાણુ પ્રવાહિત થાય છે. આ સાથે જ અમુક સંવાહક કહેવાતા વ્યક્તિ આંત્ર જ્વર(ટાઇટાઇફોઈડ) થી ઠીક થઈ જાય છે. પરંતુ તો પણ તમનામાં જીવાણુ રહે છે. આ પ્રકારે બીમાર અને સંવાહક બનેં વ્યક્તિઓ ના મળ થી સલમોનેલ્લા ટાયફી નિસૃત થાય છે. સલમોનેલ્લા ટાયફી ફૈલાવા વાળા વ્યક્તિઓ દ્વારા પ્રયોગ કરેલ અથવા પકડાયેલ ખાદ્ય અથવા પેય પદાર્થ પીવા કે સલમોનેલ્લા ટાયફી સે સંદૂષિત પાણી થી નહાવાથી કે પાણી થી ખાદ્ય સામગ્રી ધોઈ ખાવા થી આંત્ર જ્વર(ટાઇફોઈડ) થઈ શકે છે. અતઃ આંત્ર જ્વર (ટાઇફોઈડ) સંસારના એવા સ્થાનોમાં અધિક જોવા મળે છે, જ્યાં હાથ ધોવાની પરંપરા ઓછી જોવા મળે છે તથા જ્યાં પાણી, મળવાહક ગંદકી થી પ્રદૂષિત થાય છે. જેવા સલમોનેલ્લા ટાયફી જીવાણુ ખાવામાં કે પીવામાં આવી જાય ત્યારે તેઓ રક્ત ધારામાં જઈ અનેક ગણા વધી જાય છે. શરીરમાં તાવ આવવા તથા અન્ય સંકેત કે લક્ષણ દેખાવા માંડે છે.

==લક્ષણ==

આંત્ર જ્વરનો વિશ્વમાં પ્રભાવ ક્ષેત્ર
 ઉચ્ચ સ્તરીય
 મધ્યમ
 સાધારણ

સામાન્યતઃ આંત્ર જ્વર(ટાઇટાઇફોઈડ) થી પીડ઼િત વ્યક્તિઓ ને લગાતાર ૧૦૩ સે ૧૦૪ ડિગ્રી ફેરેનહાઇટ નો તાવ રહે છે. તેમને નબળાઈ પણ મહેસૂસ થઈ શકે છે, પેટમાં દર્દ, માથામાં દર્દ અથવા ભૂખ ઓછી લાગી શકે છે. અમુક મામલામાં બીમાર વ્યક્તિ ને ચપટે દોદરે, ગુલાબી રંગ ના ચઠ્ઠા પડી શકે છે. વાસ્તવમાં આંત્ર જ્વર(ટાઇટાઇફોઈડ) ની બીમારી ના સંબંધમાં જાનવા માટે કેવળ એક ઉપાય છે કે મળ નો નમૂના કે લોહીના નમૂનામાં સલમોનેલ્લા ટાઇફીની તપાસ કરાય.

બચાવ[edit]

આંત્ર જ્વર(ટાઇટાઇફોઈડ) ના બે મૌલિક ઉપાય છે-

  • જોખમ ભરેલા ખાવા અને પીવાની વસ્તુથી બચો
  • આંત્ર જ્વર(ટાઇટાઇફોઈડ) ની રસી મુકાવો

પીવા ના પાણી ને પીતા સે પહેલા એક મિનટ સુધી ઉકાળી પીઓ. યદિ બર્ફ, બોતલ ના પાણી કે ઉકાળેલા પાણી થી બનેલ ન હોય તો પેય પદાર્થ વિના બર્ફ પીઓ. સ્વાદિષ્ટ બર્ફીલા પદાર્થ ન ખાઓ જે પ્રદૂષિત પાણીથી બનેલ હોય. પૂરી રીતે ચડાવવામાં આવેલા અને ગરમ તથા વરાળ નિકળતી હોય તેવા ખાદ્ય પદાર્થ જ ખાઓ. કાચી શાક અને ફળ ન ખાઓ જેની છાલ કાઢવું સંભવ ન હોય. સલાડના શાક આસાનીથી પ્રદૂષિત થઈ જાય છે. જ્યારે છાલ કાઢી શકાતા કાચા શાક કે ફળ ખાઓ તો જાતે તેને છોલી ખાવ. (પહેલા હાથ સાબુથી ધોઈ લો) છોલીને ન ખાવ. જે દુકાનોં/સ્થાનોમાં ખાદ્ય પદાર્થ/પેય પદાર્થ સાફ સુથરા ન રખાતા હોય, ત્યાં થી લઈ ને ન ખાવ અને પીઓ.

રસીકરણ[edit]

આના રોકથામ માટે એકમાત્ર ઉપચાર ટીકાકરણ છે. તો પણ ઘણાં વર્ષો પછી આંત્ર જ્વર (ટાઇટાઇફોઈડ) ના રસી નો પ્રભાવ ચાલ્યો જાય છે. જો પહલે ટીકા લગવાયો હોય તો પોતાના ડૉક્ટરથી તપાસ કરવી લેવી કે શું વર્ધક રસી મુકાવવાની આવશ્યકતા તો નથી. રોગ પ્રતિરક્ષી દવાઓ આંત્ર જ્વર (ટાઇટાઇફોઈડ) ને રોકી નથી શકાતી, તેઓ કેવળ ઉપચારમાં સહાયક સિદ્ધ થઈ શકે છે.

રસીનું નામ દેવાની વિધિ આવશ્યક ખોરાકોની સંખ્યા ખોરાકની વચ્ચે સમય નો અંતરાલ અલગ થી આવશ્યક સમયાવધિ ની માટે ન્યૂનતમ આયુ વર્ધક રસીની આવશ્યકતા અવધિ
ટી વાઈ ૨૧ એ (વિવોટિફ બર્ના સ્વિસ

મેરમ અને વેક્સીન ઇંસ્ટીટ્યૂટ)

મોં થી ૧ કૈપ્સૂલ ૨ દિન ૨ સપ્તાહ ૬ વર્ષ ૫ વર્ષ
વી આઈ સી પી એસ (ટાયફિમ વી આઈ, પાસ્ટ્યૂર મેરિયોક્સ) ઇંજેક્શન એન/એ ૨ સપ્તાહ ૨ વર્ષ ૨ વર્ષ

બાહરી સૂત્ર[edit]

ઢાંચો:Commons cat