લખાણ પર જાઓ

ટોડરમલ

વિકિપીડિયામાંથી
ટોડરમલ

રાજા ટોડરમલ શહેનશાહ અકબરના સમયકાળમાં મોગલ શાસનના ખજાનચી (નાણામંત્રી) હતા. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના લાહરપુરમાં થયો હતો[][] . તેઓ અકબરના નવરત્નો પૈકીના એક રત્ન તરીકે જાણીતા હતા. તેમને પ્રથમ આગ્રા નો કારભાર સોપવામાં આવ્યો હતો અને પછી તેઓ ગુજરાતમાં વસ્યા હતા અને ગુજરાતનો પણ કારભાર સંભાળ્યો હતો.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. The Ain i Akbari by Abul Fazlallami, translated from the original Persian, by H. Blochmann, M.A. and Colonel H. S. Jarrett, Volume 1, Page 376, Low Price Publications India
  2. The Akbar Nama : Abu-I-Fazl : Translated from the Persian by Henry Beveridge, ICS. Pages : 61-62. Vol. III

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]