ટોય સ્ટોરી 2

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ટોય સ્ટોરી 2  (ગુજરાતી : રમકડાની વાર્તા 2) એ ૧૯૯૫ની કોમ્યુટર એનીમેટેડ, યારી-દોસ્તી દર્શાવતી, રમુજી, સાહસ ફીલ્મ છે. આ ફીલ્મ વોલ્ટ ડિઝની પીક્ચર્સ અને પીક્સાર એનીમેશન સ્ટુડિયોઝ દ્વારા નિર્માણ કરવામાં આવી હતી. આ ફીલ્મ ફીચર-લંબાઈ દર્શાવતી સર્વ પ્રથમ કોમ્પ્યુટર એનીમેશન ફીલ્મ હતી. આ ફીલ્મદિગ્દર્શન તરીકે જ્હોન લેસેટરની પ્રથમ ફીલ્મ અને નિર્માતા તરીકે પીક્સારની પ્રથમ ફીચર ફીલ્મ હતી. આ ફીલ્મ એવા વિશ્વની કથા વર્ણવે છે જેમાં રમકડાં માણાસોની હાજરીમાં નિર્જીવ હોવાનો દેખાવ કરે છે અને તેમની ગેરહાજરીમાં જીવંત   છે. આ ફીલ્મ એક રૂઢિગત કાઊબોય (અમેરિકાના ભરવાડ) વુડી (અવાજ ટોમ હેન્ક્સ), અવકાશ-વીર બઝ લાઈટઈયર ( અવાજ ટીએમ એલન)ની મિત્રાચારીની  કથા વર્ણવે છે.  આમતોબંને એક બીજાના વિરોધીઓ છે પણ તેમના માલિક, ઍન્ડી, પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ એકબીજાની નજીક આવે છે અને મિત્રો બને છે. ફીલ્મની પટકથા જોસ વ્હેડન, એન્ડ્રુ સ્ટેન્ટન, જોએલ કોહેન અને એલેક સોકોલોવે લખી છે. તેની કથા જ્હોન લેસેટર, પીટ ડોક્ટર, એન્ડ્રુ સ્ટેન્ટન અને જો રેન્ફ્ટે લખી છે. તેમાં સંગીત રેન્ડી ન્યુમેનનું છે અને તેના કાર્ય કારી નિર્માતા સ્ટીવ જોબ્સ અને એડવીન કેટમલ છે.

નોંધ[ફેરફાર કરો]