ડિકેડન્સ

વિકિપીડિયામાંથી

ડિકેડન્સ (અંગ્રેજી: Decadence) એટલે સાહિત્ય કે કલાનો અવનતિકાળ, કોઈ દેશના કોઈ અમુક સમયની સાહિત્ય કે કલાની પ્રવૃત્તિ કોઈ અગાઉના યુગનાં સર્જનોને મુકાબલે નિકૃષ્ટ કોટિની હોય ત્યારે આ શબ્દપ્રયોગ થાય છે. મોટેભાગે ઍલેક્ઝેન્ડ્રિન યુગ (ઈ.પૂ. ૫૦૦થી ૫૦) તથા ઑગસ્ટસ (ઈ.સ. ૧૪)ના અવસાન પછીના સમયગાળા માટે આ શબ્દ વપરાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. પંચોળી, રજનીકાન્ત; ચોક્સી, મહેશ (૧૯૯૭). "ડિકેડન્સ, ધ". In ઠાકર, ધીરુભાઈ (સંપા.). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૮. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૩૬૪–૩૬૫. OCLC 164810484.