ઢાંચાની ચર્ચા:આયાતકાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અહીં ઢાંચામાં વાપરવા માટે મને ’ફાઈલ મૂવર્સ’નો લોગો મળ્યો છે. (આયાતકાર, Importers, માટે બનેલો ખાસ લોગો હાલ મળ્યો નહિ) કદાચ આથી વધુ સારો, વધુ ઉપયુક્ત, લોગો પ્રાપ્ત થાય તો બદલાવવો કે જાણ કરવી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૧૩, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)