ઢાંચાની ચર્ચા:ચર્ચા સમાપ્ત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઢાંચો:ચર્ચા-પૂરી[ફેરફાર કરો]

ઢાંચો:ચર્ચા-પૂરી હાજર છે જ. તો મારા મતે આ ઢાંચાને તેના પર દિશાનિર્દેશિત કરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૨, ૩ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

એમ કરવાથી આપણે ઢાંચો:ચર્ચા-પૂર્ણ, ઢાંચો:ચર્ચા-સંપૂર્ણ, ઢાંચો:ચર્ચા-પતી, ઢાંચો:ચર્ચા-પતી ગઈ, વગેરે બધા જ સંભવિત નામો વડે ઢાંચા બનાવી તેને દિશાનિર્દેશન આપવાની પ્રક્રિયાનો માર્ગ મોકળો કરીએ છીએ. આપણી નીતિ મૂજબ, ઉપસ્થિત લેખના બિનજરૂરી એલિયાસીસ ન રાખીને એક જ નામ વાળો ઢાંચો બધે વાપરવા માટે થઈને આ દૂર કર્યો છે.