ઢાંચાની ચર્ચા:ધંધુકા તાલુકાના ગામ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ઢાંચાનાં ગામની યાદી સુધારવાની છે. કેટલાંક ગામો નવરચીત ધોલેરા તાલુકામાં સમાવાયા છે. સુધારણામાં સ્વૈચ્છીક મદદ ઈચ્છનીય. હાલ આ તાલુકામાં ૪૦ ગ્રામ પંચાયત સમેત ૪૩ ગામો છે. (સંદર્ભ: તાલુકા પંચાયત ધંધુકા

કામ ચાલુ કરેલ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૮, ૨૦ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]