ઢાંચાની ચર્ચા:માહિતીચોકઠું પુસ્તક

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

@KartikMistry: હેલ્લો, આ ઈન્ફોબૉક્સમાં પેરામીટર 'dewey' ના સ્થાને તેનું ગુજરાતી 'દશાંશ વર્ગીકરણ' ઉમેરી દેશો. તે ઉપરાંત ISBN ને તેના ગુજરાતી વિકિના પાના સાથે લીન્ક કરી દેશો. આભાર. ગુજરાતી વિકિ પર જ જો આ ઈન્ફોબોક્સનું ઇંગ્લિશ વર્ઝન પણ હોય તો એમાં પણ આ રીતે ઉમેરણ કરી દેશો. આભાર. Gazal world (ચર્ચા) ૦૧:૧૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૮, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]