ઢાંચાની ચર્ચા:સહપરિયોજનાઓ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ઢાંચામાં "વિકિસ્રોત ગુજરાતી" (હાલ અહીંથી અંગ્રેજી સોર્સ પર જવાય છે)ની કડી સૂધારવા વિનંતી. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૨૬, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધ્યાન દોરવા બદલ આભાર. સુધારી દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૩, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું-ટ્રાયલ-એરરના ધોરણે મેળ પડી ગયો ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૭, ૩૧ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

માધ્યમ સમૂહ[ફેરફાર કરો]

સૂચન: માધ્યમ સમૂહને બદલે આપણે ચિત્રો, વિડિઓ વગેરેની માહિતી મૂકીએ તો સભ્યોને સરળ પડશે. --KartikMistry (ચર્ચા) ૧૧:૨૫, ૩૧ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું-આ પ્રમાણે કર્યું : "મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ" - સૂચન બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૭, ૩૧ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

વધુ સૂચનો :)[ફેરફાર કરો]

  • વિકિ સોફ્ટવેર વિકાસ -> વિકિ સોફ્ટવેર
  • મુક્ત સમાચાર સામગ્રી -> મુક્ત સમાચાર
  • મુક્ત જ્ઞાન આધાર -> મુક્ત માહિતી

આ સૂચનો જરાય સંકોચ વગર અવગણી શકો છો :) --KartikMistry (ચર્ચા) ૧૨:૪૭, ૩૧ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]