ઢાંચો:Potd/દિન-૨૫ (મથાળું)

વિકિપીડિયામાંથી

ગંગા નદીના નામ પરથી જેનું વૈજ્ઞાનિક નામ પાડવામાં આવ્યું છે તેવો ભારતીય ઘડિયાલ, જે મગરની જ એક જાતિ છે અને ફક્ત ભારતીય ઉપખંડમાં જ જોવા મળે છે.