તહર્રૂશ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
તાહરિર સ્ક્વેરમાં અનેક છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.

તહર્રૂશ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ "સામુહિક બળાત્કાર" છે.[૧][૨] આ રમત ઈસ્લામિક અનુયાયીઓ દ્વારા રમાય છે. આરબ દેશો, જર્મની અને ભારતમાં તેના કિસ્સાઓ જોવા મળેલા છે.[૩][૪][૫][૬][૭]

વ્યાખ્યા[ફેરફાર કરો]

"તહર્રૂશ ગેમિયા" એક અરબી શબ્દ છે, જેનો અર્થ "સામુહિક બળાત્કાર કરવો" એમ થાય છે. આ રમતમાં યુવાનો દ્વારા જાહેર જગ્યા પર એકલી છોકરીને લક્ષ્ય બનાવવામાં આવે છે. ઝુંડમાં આ છોકરાઓ જે તે છોકરી ને શારીરિક ઊત્પીડન કરે છે અથવા બળાત્કાર કરે છે. આમાં સૌથી પહેલાં છોકરાઓ એક ઘેરો બનાવી એકલી છોકરીને ઘેરી લે છે પછી અંદર વાળા ઘેરામાં ઊપસ્થિત છોકરાઓ છોકરીનું યૌન શોષણ કરે છે. જ્યારે બહારના ઘેરા વાળા છોકરાઓ બહારની ભીડને દૂર રાખે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Mack, Mehammed Amadeus (૨૦૧૭). Sexagon: Muslims, France, and the Sexualization of National Culture (અંગ્રેજી માં). Oxford University Press. ISBN 9780823274604. Check date values in: |date= (મદદ)
  2. Fox, Stephanie C. (૫ જાન્યુઆરી ૨૦૧૭). New World Order Underwater - The Nae-Nee Inventors Strike Back (અંગ્રેજી માં). Lulu.com. ISBN 9781365343742. Check date values in: |date= (મદદ)
  3. मॉनिटरिंग, हाज़ेम माहदाली बीबीसी. "सामूहिक यौनाचार का दूसरा नाम है 'तहर्रूश'". BBC News हिंदी (હિન્દી માં). Retrieved ૨૯ મે ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  4. "इस्लामिक सार्वजनिक बलात्कार का खेल 'तहर्रूश' अब भारत में भी .. | Revolt Press Hindi". Revolt Press Hindi (અંગ્રેજી માં). ૩૦ જુલાઇ ૨૦૧૭. Retrieved 2018-05-29. Check date values in: |access-date=, |date= (મદદ)
  5. https://www.khabarindiatv.com/world/around-the-world-taharrush-gamea-the-arabic-gang-rape-game-468427
  6. चतुर्वेदी, तुफ़ैल (૫ જૂન ૨૦૧૭). "अल्लाह के लिये ⋆ Making India". Making India (અંગ્રેજી માં). Retrieved ૨૯ મે ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
  7. "The 'Taharrush' Connection: Xenophobia, Islamophobia, and Sexual Violence in Germany and Beyond". C L O S E R (અંગ્રેજી માં). ૧૨ માર્ચ ૨૦૧૬. Retrieved ૨૯ મે ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]