તુષાર ચૌધરી

વિકિપીડિયામાંથી
તુષાર ચૌધરી
તુષાર ચૌધરી, ૨૦૦૯માં
આદિવાસી વિકાસ રાજ્યમંત્રી
પદ પર
૨૮ મે ૨૦૦૯ – ૧૮ જાન્યુઆરી ૨૦૧૧
માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યમંત્રી
પદ પર
૧૯ જાન્યુઆરી ૨૦૧૧ – ૧૪ ઓક્ટોબર ૨૦૧૨
લોક સભા સાંસદ
પદ પર
૨૦૦૯ – ૨૦૧૪
બેઠકબારડોલી
લોક સભા સાંસદ
પદ પર
૨૦૦૪ – ૨૦૦૯
બેઠકમાંડવી
અંગત વિગતો
જન્મ (1965-12-18) 18 December 1965 (ઉંમર 58)
સુરત, ગુજરાત, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીડો. દિપ્તી ચૌધરી
માતા-પિતાઅમરસિંહ ચૌધરી (પિતા)
શિક્ષણએમ.બી.બી.એસ.

ડૉ. તુષાર અમરસિંહ ચૌધરી (જન્મ ડિસેમ્બર ૧૮,૧૯૬૫) એ ભારતીય રાજકારણી અને ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે.[૧][૨][૩] ૨૦૦૪માં, તેઓ માંડવી મતવિસ્તારમાંથી ૧૪ મી લોકસભા માટે ચૂંટાયા હતા. ૨૦૦૯માં, તેઓ બારડોલી મત વિસ્તારમાંથી ૧૫મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ ૨૮ મે ૨૦૦૯ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય પ્રધાન હતા. [૪] ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યમંત્રી બન્યા હતા. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ખેડબ્રહ્માની બેઠક પરથી ચૂંટાયા હતા.[૫][૬][૭]

તેમણે તબીબી અભ્યાસ કર્યો છે.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dr Tushar Chaudhary declared congress candidate for Bardoli (ST) Lok Sabha seat".
  2. "Dr Tushar Chaudhary files papers for Bardoli seat".
  3. Dasgupta, Manas (16 August 2004). "Amarsinh's death, an irreparable loss to State". The Hindu. મૂળ માંથી 12 સપ્ટેમ્બર 2004 પર સંગ્રહિત. મેળવેલ 2 સપ્ટેમ્બર 2020.
  4. "MoS Tribal affairs to check on funds "embezzlement"". DNA (newspaper). 1 June 2009.
  5. "હું કોઈ આ વિધાનસભાનો ઉમેદવાર ન હતો કોંગ્રેસના ઉમેદવારે કહ્યું". ETV Bharat News. મેળવેલ 2022-12-02.
  6. "Gujarat assembly polls: Congress announces 39 more candidates". The Times of India. 2022-11-14. મેળવેલ 2022-12-02.
  7. "ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસના સૂપડા સાફ, માંડ 17 સીટ જીતી, આપ પાર્ટીનો 5 બેઠક પર વિજય". Indian Express Gujarati. મેળવેલ 2022-12-08.
  8. Youtube: Ajay Umat on Role of Media in Development of Youth and Nation

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]