તોરખાન ખદીજા સુલ્તાન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
તોરખાન ખદીજા સુલ્તાન
Turhan Sultan.jpg
જન્મની વિગતનાદિયા
Nadiya
ઈ.સ. ૧૬૨૮
યુક્રેન
મૃત્યુની વિગત૫ જુલાઇ ૧૬૮?
ઇસ્તંબુલ, ઓટોમન સામ્રાજ્ય
રાષ્ટ્રીયતાયુક્રેની
ખિતાબવાલિદા સુલ્તાન
ધર્મઑર્થૉડૉક્સ ખ્રિસ્તી, પાછળથી ઇસ્લામ
જીવનસાથીઇબ્રાહીમ પહેલા
સંતાનમહમદ ચોથા
સગાંસંબંધીખુર્રમ સુલ્તાન


તોરખાન ખદીજા સુલ્તાન (Turhan Hatice Sultan) ઉસ્માની સામ્રાજ્યના સુલ્તાન ઇબ્રાહીમ પહેલાના ખાસકી સુલ્તાન અને રખાત હતા. તેઓ મહમદ ચોથાના શાસનકાળ દરમ્યાન વાલિદા સુલ્તાન પણ રહ્યા હતા.