થાઇલેન્ડ

થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર લાઓસ અને કમ્બોડિયા, દક્ષિણી સરહદ પર મલેશિયા અને પશ્ચિમી સરહદ પર મ્યાનમાર છે. થાઇલેન્ડ ને સિયામ નામ થી પણ ઓળખાય છે. થાઇ શબ્દનો અર્થ થાઇ ભાષામાં આઝાદ થાય છે. થાઇ શબ્દ થાઇ લોકોના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
મુખ્ય લેખ: થાઇલેન્ડનો ઇતિહાસ
રાજનીતિ[ફેરફાર કરો]
મુખ્ય લેખ: થાઇલેન્ડની રાજનીતિ
ભૂગોળ[ફેરફાર કરો]
આ પણ જુઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિમીડિયા કૉમન્સ પર cat:Thailand વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- અધિકૃત
- થાઈલેન્ડની શાહી સરકાર
- થાઈલેન્ડ પર્યટન પ્રાધિકરણ
- થાઈ નેશનલ એસેમ્બલી સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન
- થાઈલેન્ડ વિદેશ મંત્રાલય
- થાઈલેન્ડ ઇન્ટરનેટ સૂચના
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |