થાણાપીપળી (તા. વંથલી)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
થાણાપીપળી (તા. વંથલી)
—  ગામ  —
થાણાપીપળી (તા. વંથલી)નુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°24′29″N 70°21′44″E / 21.408007°N 70.362225°E / 21.408007; 70.362225
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

થાણાપીપળી (તા. વંથલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વંથલી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો, લસણ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં મગફળીમાંથી તેલ કાઢવા માટેના બે થી ત્રણ નાના ઘાણા પણ આવેલા છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અને તેની વસ્તી આશરે ૨૫૦૦ છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, થાણાપીપળી છે.

આવાગમન[ફેરફાર કરો]

આ ગામ જુનાગઢથી ૩૦ કિ.મી દુર છે. અહીં આવવા જવા માટે એસ.ટી. બસ તેમજ છક્ડો રીક્ષા નજીકના તાલુકા મથક વંથલી, કેશોદ અને જિલ્લા મથક જુનાગઢથી મળી રહે છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, વેરાવળ, ધોરાજી અને પોરબંદરથી લોકલ ટ્રેન પણ મળી રહે છે, જે નજીકના સ્ટેશન લુશાળા સુધી હોય છે.

ગામના મંદીરો[ફેરફાર કરો]

  1. રામજી મંદીર - ચોક વિસ્તાર
  2. હવેલી - હવેલી ગલ્લી
  3. હનુમાનજી મંદીર - પ્રાથમિક શાળા પાસે
  4. સ્વામી નારાયણ મંદીર-થાણાપીપળી, ગૌશાળા પાસે
  5. હનુમાનજી મંદીર - લુશાળા રોડ
  6. જુનુ સ્વામી નારાયણ મંદીર - મેઇન બજાર
  7. શિવ મંદીર - મેઇન બજાર
  8. શિવ મંદીર - ધ.કે. સમાજ પાસે
વંથલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
  1. આખા
  2. બાલોટ
  3. બંધડા
  4. બંટીયા
  5. બરવાળા
  6. ભાટીયા
  7. બોડકા
  8. ધંધુસર
  1. ધણફુલીયા
  2. ડુંગરી
  3. ગાડોઇ
  4. ગાંઠીલા
  5. ઘંટીયા
  6. ઘુડવદર
  7. કાજલીયા મોટા
  8. કાજલીયા નાના
  1. કણજા
  2. કણજડી
  3. ખોખરડા
  4. ખોરાસા
  5. ખુંભડી
  6. કોયલી
  7. લુશાળા
  8. લુવારસર
  1. મહોબતપુર
  2. મેઘપુર
  3. નગડીયા
  4. નાંદરખી (રાણીજીવિડી)
  5. નરેડી
  6. નાવડા
  7. નવલખી
  8. રવની
  1. રાયપુર
  2. સાંતલપુર
  3. સેલરા
  4. સેંદરડા
  5. શાપુર
  6. સોનારડી
  7. સુખપુર
  8. થાણાપીપળી
  1. ટીકર-પાદરડી
  2. ટીનમસ
  3. ઉમટવાડા
  4. વાડલા
  5. વસપડા
  6. ઝાંપોદડ

સંદર્ભો[ફેરફાર કરો]