થામણા (તા. ઉમરેઠ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
થામણા
—  ગામ  —
થામણાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′00″N 73°07′00″E / 22.7°N 73.1167°E / 22.7; 73.1167
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો ઉમરેઠ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,
શક્કરીયાં તેમજ શાકભાજી
પિન કોડ ૩૮૮૨૧૫

થામણા (તા. ઉમરેઠ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ તાલુકામાં આવેલું એક મહત્વનું અને વિકાસ પામતું ગામ છે. થામણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, કેળાં, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં ગુજરાતી તેમ જ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ૨૦૦૯માં ગામમાં બાયોગેસ સંચાલિત ઉર્જા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "આણંદના થામણા ગામે બાયો પાવર પ્લાન્ટ બનાવાશે!". ૧૯ જૂન ૨૦૦૯. Retrieved ૨૧ માર્ચ ૨૦૧૬. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઉમરેઠ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અહીમા
 2. અરડી
 3. આશીપુરા
 4. બડાપુરા
 5. બેચરી
 6. ભાલેજ
 7. ભરોડા
 8. ભાટપુરા
 9. દાગજીપુરા
 10. ધોળી
 1. ધુળેટા
 2. ફતેપુરા
 3. ગંગાપુરા
 4. ઘોરા
 5. હમિદપુરા
 6. જાખલા
 7. ખાંખણપુરા
 8. ખાનકુવા
 9. ખોરવાડ
 10. લીંગડા
 1. મેઘવા (બડાપુરા)
 2. નવાપુરા
 3. પાનસોરા
 4. પરવટા
 5. પ્રતાપપુરા
 6. રતનપુરા
 7. સૈયદપુરા
 8. સરદારપુરા
 9. શીલી
 10. સુંદલપુરા
 1. સુરેલી
 2. તારપુરા
 3. થામણા
 4. ઉમરેઠ
 5. ઉંટખરી
 6. વણસોલ
 7. ઝાલાબોરડી