દહીંપૂરી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
દહીંપૂરી
Dahi Puri.JPG
દહીંપૂરી
ઉત્પતિ
મૂળ ઉત્પતિ સ્થાન ભારત
ક્ષેત્ર કે રાજ્ય મહારાષ્ટ્ર
વાનગીની માહિતી
મુખ્ય સામગ્રી સેવ, બાફેલા બટેટાં, મગની દાળ ,કોથમીર, મસાલા, ચટણી
વિવિધ રૂપો દહીં બટાટા પૂરી


દહીંપૂરી, (મરાઠી: दही पुरी), એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યની વાનગી છે. આ એક ચાટ શ્રેણીની વાનગી છે જ્ઞું ઉદ્ગમમુંબઈ શહેર છે. [૧] આ વાનગીને પાણીપૂરી માટે વપરાતી પૂરીઓમાણ્થી બનાવવામાં આવે છે. પાણી પૂરી વેચતા રેંકડી વાળા પાસે જ દહીંપૂરી પણ મળે છે.

Preparation[ફેરફાર કરો]

The round, hard, puffy puri shell is first broken on top and partially filled with the main stuffing of mashed potatoes or chickpeas. A small amount of haldi powder or chilli powder, or both, may be added for taste, as well as a pinch of salt. Sweet tamarind chutney and spicy green chutney are then poured into the shell, on top of the stuffing. Finally, sweetened beaten yoghurt is generously poured over the shell, and the finished product is garnished with sprinklings of crushed sev, moong dal and finely chopped coriander leaves.

Dahi puri typically comes as 5 or 6 dahi puris per plate. While pani puri is typically served one piece at a time, a plate of many dahi puri is often served together. Each dahi puri is intended to be eaten whole, like pani puri, so that the spectrum of flavors and textures within may all be tasted together.

See also[ફેરફાર કરો]

References[ફેરફાર કરો]

આવર્તી ઢાંચો મળ્યો : ઢાંચો:Refimprove