દાળ ઢોકળી
Appearance
દાળ ઢોકળી (મરાઠી: वरण फळ અથવા चकोल्या) એક ગુજરાતી, રાજસ્થાની અને મહારાષ્ટ્રીયન વાનગી છે. જેમાં ઘઉંના જાડા લોટની ઢોકળી અથવા ફળી ઉકળતી તુવેરની દાળમાં બાફીને બનાવવામાં આવે છે.[૧][૨][૩] તે એક સાંસ્કૃતિક વાનગી માનવામાં આવે છે.[૪]
એવું માનવામાં આવે છે કે મારવાડીઓએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું, ત્યારે આ વાનગી સાથે લાવ્યા હતા.[સંદર્ભ આપો] રાજસ્થાનના મારવાડમાં આ વાનગી લોકપ્રિય રહી છે, સાથેસાથે ગુજરાતમાં પણ ગુજરાતીઓએ તેને પોતાની દૈનિક વાનગી સમાન બનાવી દીધી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Dal dhokli". Sanjeev Kapoor. મેળવેલ 22 August 2014.
- ↑ "Dal dhokli". NDTV. મેળવેલ 22 August 2014.
- ↑ "Methi chakolya". Eenadu India. 30 July 2015. મેળવેલ 15 January 2017.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Dal dhokli recipe". Foodviva.com. મેળવેલ 23 August 2014.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |