દાવકી, મેઘાલય

વિકિપીડિયામાંથી
દાવકી

દુકી
નગર
દાવકી is located in Meghalaya
દાવકી
દાવકી
મેઘાલય રાજ્યમાં દાવકીનું સ્થાન
દાવકી is located in ભારત
દાવકી
દાવકી
દાવકી (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 25°11′0″N 92°1′0″E / 25.18333°N 92.01667°E / 25.18333; 92.01667Coordinates: 25°11′0″N 92°1′0″E / 25.18333°N 92.01667°E / 25.18333; 92.01667
દેશ ભારત
રાજ્યમેઘાલય
જિલ્લોપશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લો
ભાષાઓ
 • અધિકૃતઅંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૭૯૩૧૦૯
વાહન નોંધણીML
નજીકનાં શહેરશિલોંગ, સિલહટ

દાવકી (અંગ્રેજી: Dawki) એ ભારત દેશના મેઘાલય રાજ્યમાં આવેલા પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલ એક નાનું શહેર છે.

ભૂગોળ[ફેરફાર કરો]

તે 25°11′0″N 92°1′0″E / 25.18333°N 92.01667°E / 25.18333; 92.01667.[૧] પર સ્થિત થયેલ છે.

તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ પર આવેલું છે.[૨]

સરહદ પાર[ફેરફાર કરો]

દાવકી-તામાબીલ રોડ એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ પાર કરવાનું નાકું (ક્રોસિંગ) છે. તે મુખ્યત્વે બાંગ્લાદેશ માટે કોલસાના પરિવહન માટે વપરાય છે. ધંધાની મોસમ (પીક સીઝન)માં આશરે ૫૦૦ ટ્રક સરહદ પાર દરરોજ આવ-જા કરે છે.[૩][૪][૫]

દરરોજ સવારે શિલોંગ ખાતે બડા બજારથી દાવકી બોર્ડર પોસ્ટ પર જવા માટે કેટલીક ખાનગી પરિવહન સેવાઓ ઉપલબ્ધ છે. શિલોંગથી ૭૦ કિલોમીટર (૪૩ માઈલ) જેટલા અંતર માટે બસો પણ ઉપલબ્ધ છે. બીજી બાજુ પર બાંગ્લાદેશની અંદર તામાબિલ બસ સ્ટેશન 1.5 kilometres (0.93 mi) દૂર છે, નિયમિત બસ સેવા માટે સિલહટ 55 kilometres (34 mi) દૂર છે.[૬][૭]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

દાવકી પુલ, એક સસ્પેન્શન સેતુ છે, જે ઉમંગોટ નદી પર આવેલ છે. તે અંગ્રેજો દ્વારા ૧૯૩૨ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો.[૮]

દાવકી પુલ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://wikimapia.org/559420/Dawki Wikimapia
  2. http://blogs.timesofindia.indiatimes.com/talkingturkey/a-trip-to-dawki-a-hidden-paradise-and-a-friendly-international-border/
  3. "Travel and Tourism Information". મૂળ માંથી 2012-04-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૧-૧૨-૧૬.
  4. "Coal-laden trucks stranded on Bangladesh border". The Hindu Business Line, 13 December 2011. મેળવેલ ૨૦૧૧-૧૨-૧૬.
  5. "Notification No. 63/94-Cus. (N.T.) dtd 21/11/1994 with amendments - Land Customs Stations and Routes for import and export of goods by land or inland water ways". મૂળ માંથી 2012-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૨-૦૩-૧૫.
  6. Shillong to Sylhet. India Lonely Planet. મેળવેલ ૨૦૧૧-૧૨-૧૬.
  7. From India. Bangladesh Lonely Planet. મેળવેલ ૨૦૧૧-૧૨-૧૬.
  8. http://en.structurae.de/structures/data/index.cfm?id=s0010632 Dawki Suspension Bridge

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]