દિલીપ જોશી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દિલીપ જોશી
Dilip Joshi.jpg
જન્મ૨૬ મે ૧૯૬૮ Edit this on Wikidata
પોરબંદર Edit this on Wikidata
અભ્યાસનું સ્થળનરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા&Nbsp;Edit this on Wikidata

દિલીપ જોશી એ ગુજરાતી નાટ્યભૂમિ અને ટેલીવિઝનના અભિનેતા છે. તેઓ ખાસ કરીને સબ ટીવી પર આવતી ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના મુખ્ય પાત્ર જેઠાલાલ તરીકે ખુબજ જાણીતા થયા છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]