દીપિકા નારાયણ ભારદ્વાજ
દીપિકા નારાયણ ભારદ્વાજ એક ભારતીય પત્રકાર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને પુરુષ-અધિકાર કાર્યકર્તા છે.[૧][૨][૩] ભારદ્વાજ એક દસ્તાવેજી ફિલ્મ - માર્ટિયર્સ ઑફ મૅરેજ પ્રસિદ્ધ થયા બાદ પ્રખ્યાત થઈ હતી. ફિલ્મ નવવધૂઓ અને તેમના પરિવારો દ્વારા દહેજ વિરોધી ૪૯૮-એ કલમનાં દુરુપયોગ વિશે હતી.[૪][૫] તેણીએ રોહતક વાઈરલ વીડિયો કેસમાં સાક્ષીઓ સાથે ઇન્ટરવ્યૂ કરી કથિત પીડિતોના ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો હતો.[૬]
સક્રિયતા
[ફેરફાર કરો]ધારા ૪૯૮-એ નો વિરોધ
[ફેરફાર કરો]ભારદ્વાજના જણાવ્યા મુજબ તે પોતે ૪૯૮-એ ના દુરુપયોગનો ભોગ બનેલી છે. તેણીના કહ્યાં અનુસાર તેણીની નવી પરણેલી ભાભીએ તેના અને તેના પિતરાઈ ભાઈ પર પોલીસ કેસ કર્યો હતો. તેઓ તે કેસમાં ખૂબ જ મોટી રકમ ચૂકવી કોર્ટ-કચેરીના ચક્કરમાંથી છૂટ્યાં હતાં. ત્યારબાદ તેણી સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનનાં સંપર્કમાં આવી અને છાશવારે કલમ ૪૯૮-એ ને રદ કરવા અથવા તો પછી કલમને લિંગ તટસ્થ બનાવવા માટેની માંગ કરતી આવી છે.[૨]
તેણીની માર્ટિયર્સ ઑફ મેરેજ નામની દસ્તાવેજી ફિલ્મ ૨૦૧૭માં રજૂ થઈ હતી. તે ૪૯૮-એ ના દુરુપયોગનો ભોગ બનેલા પીડિત પુરુષોની વ્યથા જણાવે છે.[૭] આ દસ્તાવેજી ફિલ્મ માટે તે વિવિધ ન્યાયાધીશો, સક્રિયતાવાદીઓ અને વકીલોને પણ મળી હતી અને તેમના સાક્ષાત્કારો (ઇન્ટરવ્યૂ) તેમાં દર્શાવ્યાં હતાં.[૭]
બળાત્કારના ખોટા કેસ વિશે
[ફેરફાર કરો]ભારદ્વાજ બળાત્કાર અને છેડખાનીના ખોટા કેસોનો વિરોધ કરે છે.[૮] તેણી મી ટૂ ચળવળની જેમ જે મેન ટૂ ચળવળને પણ સમર્થન કરે છે અને માને છે કે પુરુષોએ પણ તેમના પર થતાં અત્યાચાર પર મૌન રહેવું જોઈએ નહીં અને બોલવું જોઈએ.[૯]
રાષ્ટ્રીય પુરુષ આયોગ
[ફેરફાર કરો]ભારદ્વાજ રાષ્ટ્રીય પુરુષ આયોગની પણ માંગ કરે છે કે જેથી પુરુષને લગતા મુદ્દાઓ જેવા કે ૪૯૮-એ નો દુરુપયોગ, બળાત્કારના ખોટા કેસો વગેરે તે આયોગ સંભાળી શકે.[૧૦]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "About Author". swarajyamag.com. મૂળ માંથી 15 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-15.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "The woman who fights for men's rights" (બ્રિટિશ અંગ્રેજીમાં). 2017-01-20. મૂળ માંથી 15 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-15.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "International Women's Day: Woman activist fights for men abused by women". WION (અંગ્રેજીમાં). મૂળ માંથી 20 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-20.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Desai, Rahul (2018-05-25). "The Indian venal code". The Hindu (Indian Englishમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-07-15.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Haryana woman's film lends voice to harassed married men". Hindustan Times (અંગ્રેજીમાં). 2017-01-21. મૂળ માંથી 15 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-15.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "Rohtak eve-teasing case gets another turn with a fourth video surfacing". DNA India (અંગ્રેજીમાં). 2014-12-12. મૂળ માંથી 15 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-15.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ ૭.૦ ૭.૧ January 9, Press Trust of India; January 9, 2017UPDATED:; Ist, 2017 17:15. "Martyrs of Marriage - documentary on misuse of IPC sec. 498A". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ);|first3=
has numeric name (મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Filmmaker Deepika Narayan Bhardwaj: #MenToo is as important as #MeToo - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Men's rights activism on the rise in India in response to #MeToo". The Independent (અંગ્રેજીમાં). 2019-05-14. મેળવેલ 2020-02-16.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Masih, Niha (2018-11-11). "The looking glass world of angry men". Livemint (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-16.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)