લખાણ પર જાઓ

દેપલા (તા. જેસર)

વિકિપીડિયામાંથી
(દેપ્લા (તા. પાલીતાણા) થી અહીં વાળેલું)
દેપલા (તા. જેસર)
—  ગામ  —
દેપલા (તા. જેસર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°24′39″N 71°39′22″E / 21.410784°N 71.656115°E / 21.410784; 71.656115
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

દેપલા (તા. જેસર) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા તેમજ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]
  • જૈૈૈન દેેરાસર
  • શિવજી મંદિર
  • રામજી મંદિર
  • ગેડી ખોડિયાાર માતાજી મંદિર
  • મોમાઈ માતાજી મઢ
  • રામાપીરનુ સ્થાન (તે જગ્યાએ દર્ગાહ બની છે.[સંદર્ભ આપો])
  • બાપા સિતારામ મઢી

જાણીતી વ્યક્તિઓ

[ફેરફાર કરો]

ઈ.સ. ૨૦૧૭માં ત્રીજા સર્વોચ્ચ નાગરીક સન્માન પદ્મભૂષણ મેળવનાર જૈન સાધુ આચાર્ચ રત્નસુંદરસૂરિનો જન્મ આ ગામમાં થયો હતો.


જેસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |date= (મદદ)