લખાણ પર જાઓ

દેવગઢબારિયા

વિકિપીડિયામાંથી
દેવગઢ બારીયા
  નગર  
દેવગઢ બારીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′08″N 73°54′54″E / 22.702207°N 73.915029°E / 22.702207; 73.915029
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
વસ્તી ૨૧,૦૩૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

દેવગઢબારિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાનું મુખ્ય મથક છે.

દેવગઢબારિયા ગોધરાથી ૪૪ કિમીના અંતરે પશ્ચિમ દિશામાં અને દાહોદથી ૫૪ કિમીના અંતેર પૂર્વ દિશામાં આવેલું છે. અમદાવાદ-ઈંદોર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ક્રમાંક ૫૯ થી તે ૧૪ કિમીના અંતરે દક્ષિણ દિશામાં આવેલું છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બારીયા રજવાડાની સ્થાપના ઈ.સ. ૧૭૮૨માં થઇ હતી. તેના શાસકો ખીંચી શાખાના[સંદર્ભ આપો] ચૌહાણ વંશના હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Devgadbaria Population, Caste Data Dahod Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • દેવગઢબારિયા સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.