દ્રષ્ટિ ધામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દ્રષ્ટિ ધામી
Drashti Dhami.jpg
દ્રષ્ટિ ધામી ૨૦૧૧ના વર્ષમાં
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી, મૉડેલ
સક્રિય વર્ષો૨૦૦૭ - વર્તમાન

દ્રષ્ટિ ધામી (હિન્દી:दृष्टि धामी) ભારતીય અભિનેત્રી તેમ જ મૉડેલ છે. તેણી દિલ મીલ ગયે, ગીત - હુઈ સબસે પરાઈ તેમ જ મધુબાલા નામની ટીવી ધારાવાહી શ્રેણીઓમાં પોતાનો અભિનય આપી રહી છે[૧]. ઝલક દિખલા જાના છઠ્ઠા સંસ્કરણની તેણી વિજેતા રહી છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "'मधुबाला' ने दृष्टि को बनाया लोकप्रिय". હિન્દુસ્તાન સમાચારપત્ર. ૨૮ મે ૨૦૧૩. Retrieved ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "'झलक दिखला जा' की ट्रॉफी उठाई दृष्टि धामी ने". બીબીસી હિન્દી. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩. Retrieved ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]