ધાનેરા તાલુકો

વિકિપીડિયામાંથી
ધાનેરા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્ય મથકધાનેરા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૩૦૭૪૧
 • લિંગ પ્રમાણ
૯૩૧
 • સાક્ષરતા
૪૮.૬%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ધાનેરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. આ તાલુકો ગુજરાત રાજ્યની ઉત્તર દિશાની સરહદને અડીને આવેલો છેલ્લો તાલુકો છે. ધાનેરા આ તાલુકાનું મુખ્ય મથક છે. ધાનેરા તાલુકો રાયડો, એરંડા અને બાજરીનાં ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતમાં મોખરે છે. રેલ નદી આ તાલુકાની મુખ્ય નદી છે.[૨]

ધાનેરા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ધાનેરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dhanera Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "રેલ બેઝીન". મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]