લખાણ પર જાઓ

ધાનેરા રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
ધાનેરા રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનધાનેરા, બનાસકાંઠા, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ 24°30′12″N 72°01′58″E / 24.503300°N 72.032729°E / 24.503300; 72.032729
ઊંચાઇ135 metres (443 ft)
માલિકરેલ્વે મંત્રાલય, ભારતીય રેલ્વે
લાઇનભીલડી–સમદડી લાઇન
પ્લેટફોર્મ2
પાટાઓ2
બાંધકામ
બાંધકામ પ્રકારપ્રમાણિત (જમીન પર બાંધકામ)
પાર્કિંગઉપલબ્ધ
અન્ય માહિતી
સ્થિતિસક્રિય
સ્ટેશન કોડDQN
વિસ્તાર ઉત્તર પશ્ચિમ રેલ્વે
વિભાગ જોધપુર
ઈતિહાસ
વીજળીકરણ2024
સ્થાન
ધાનેરા રેલ્વે સ્ટેશન is located in India
ધાનેરા રેલ્વે સ્ટેશન
ધાનેરા રેલ્વે સ્ટેશન
Location within India
ધાનેરા રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
ધાનેરા રેલ્વે સ્ટેશન
ધાનેરા રેલ્વે સ્ટેશન
ધાનેરા રેલ્વે સ્ટેશન (ગુજરાત)

ધાનેરા રેલ્વે સ્ટેશન એ ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલું રેલ્વે મથક છે, જે ઉત્તર પશ્ચિમ રેલ્વે નેટવર્કની પશ્ચિમ લાઇન પર સ્થિત છે. ધાનેરા રેલ્વે સ્ટેશન પાલનપુર જંક્શનથી ૫૫ કિમી અને ભિલડી જંક્શનથી ૩૬ કિમી દૂર છે. ડેમુ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો અહીં ઊભી રહે છે.[૧]

ટ્રેનો

[ફેરફાર કરો]

ધાનેરા રેલ્વે સ્ટેશન પર બંને દિશામાં જતી નીચેની ટ્રેનો ઉભી રહે છે.

ટ્રેન નંબર ટ્રેનનું નામ
૧૨૪૮૯/૯૦ શ્રી ગંગાનગર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ
૧૨૯૯૭/૯૮ બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર એક્સપ્રેસ
૧૪૮૦૩/૦૪ ભગત કી કોઠી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
૧૪૮૦૫/૦૬ યશવંતપુર-બાડમેર એસી એક્સપ્રેસ
૧૪૮૦૭/૦૮ જોધપુર-દાદર વેસ્ટર્ન એક્સપ્રેસ
૧૪૮૧૭/૧૮ ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (વાયા ભીલડી)
૧૪૮૯૩/૯૪ પાલનપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ
૧૯૨૭૧/૭૨ ભાવનગર ટર્મિનસ-હરિદ્વાર એક્સપ્રેસ
૨૦૪૮૫/૮૬ જોધપુર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ
૨૦૪૯૧/૯૨ જેસલમેર-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ
૨૦૬૨૫/૨૬ MGR ચેન્નાઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી એક્સપ્રેસ
૨૧૯૦૧/૦૨ બાંદ્રા ટર્મિનસ-બાડમેર હમસફર એક્સપ્રેસ
૨૨૪૮૩/૮૪ ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
૭૪૮૪૧/૪૨ ભગત કી કોઠી - ભીલડી ડેમુ

સંદ્રભ

[ફેરફાર કરો]
  1. ↑ "ભીલડી-જોધપુર રેલમાર્ગના નિરીક્ષણે આવતાં આવેદન પત્ર અપાયું". Divyabhaskar.