ધોબી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ધોબીભારત અને પાકિસ્તાન દેશની એક જ્ઞાતિ છે. ધોબી જ્ઞાતિનાં લોકોનો મુખ્ય વ્યવસાય કપડા ધોવાનો અને તેને ઈસ્ત્રી કરવાનો હોય છે. તેઓ સમુહમાં જે સ્થળે કપડા ધોવા જતા હોય તેને ધોબીઘાટ કહે છે.

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]