નર પર્વત
Appearance
નર પર્વત | |
---|---|
બદ્રીનાથ ખાતેથી દૃશ્યમાન નર પર્વત (૨ જુન ૨૦૧૭) | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 5,855 m (19,209 ft) |
મુખ્ય ઉંચાઇ | 871 m (2,858 ft) |
અક્ષાંસ-રેખાંશ | 30°44′26″N 79°33′03″E / 30.740589°N 79.550865°ECoordinates: 30°44′26″N 79°33′03″E / 30.740589°N 79.550865°E |
ભૂગોળ | |
સ્થાન | ઉત્તરાખંડ |
આરોહણ | |
પ્રથમ આરોહણ | No records |
નર પર્વત 5,855 m (19,209 ft) પર સ્થિત એક પર્વત શિખર છે , જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં દરિયાઈ સપાટીથી 871 m (2,858 ft) જેટલી ઊંચાઈ પર સ્થિત છે . [૧]
સ્થાન
[ફેરફાર કરો]આ પર્વતશિખર પ્રસિદ્ધ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ખાતેથી ઉત્તર પશ્ચિમ દિશામાં સ્થિત છે અને તે બદ્રીનાથ ખીણને આ ખીણથી અલગ કરે છે. [૨] આ ઉપરાંત આ પર્વતમાંથી ક્ષીર ગંગા નદી નીકળે છે. [૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Nar Parbat". PeakVisor (અંગ્રેજીમાં). મેળવેલ 2022-04-06.
- ↑ Sati, Vishwambhar Prasad; Kumar, Kamlesh (2004). Uttaranchal: Dilemma of Plenties and Scarcities (અંગ્રેજીમાં). Mittal Publications. ISBN 978-81-7099-898-3.
- ↑ Sharma, Raghav Sharan (2017-12-06). The Unfought War of 1962: An Appraisal (અંગ્રેજીમાં). Routledge. ISBN 978-1-351-05636-6.