નવેમ્બર ૨૧
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૧ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૯૮ - રંગ અવધૂત, દંત પંથના સંતકવિ જેમનો આશ્રમ નારેશ્વરમાં આવેલો છે (અ. ૧૯૬૮)
- ૧૯૪૧ - આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, રાજકારણી અને શિક્ષણવિદ્.
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૭૦ - ભારતીય ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા ભારતરત્ન ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન (જ. ૧૮૮૮)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર November 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |