લખાણ પર જાઓ

નિનાદ રાઠવા

વિકિપીડિયામાંથી
નિનાદ રાઠવા
અંગત માહિતી
પુરું નામનિનદ અશ્વિનભાઈ રાઠવા
જન્મ (1999-03-10) 10 March 1999 (ઉંમર 25)
વડોદરા, ગુજરાત, ભારત
બેટિંગ શૈલીડાબા હાથે
બોલીંગ શૈલીધીમો ડાબોડી રૂઢિચુસ્ત
ભાગબેટ્સમેન
Source: Cricinfo, ૧૭ નવેમ્બર ૨૦૧૭

નિનાદ રાઠવા (જન્મ ૧૦ માર્ચ ૧૯૯૯) ભારતીય ક્રિકેટર છે.[]

તેમણે ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૨૦૧૭-૧૮ની રણજી ટ્રોફીમાં બરોડા તરફથી ફર્સ્ટ-ક્લાસમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી.[] તેમણે ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૨૦૧૭-૧૮ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા તરફથી ટ્વેન્ટી-૨૦માં પ્રવેશ કર્યો હતો.[] લિસ્ટ-એમાં તેમનો પ્રવેશ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૨૦૧૭-૧૮ની વિજય હજારે ટ્રોફીમાં બરોડા તરફથી થયો હતો.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Ninad Rathva". ESPN Cricinfo. મેળવેલ 17 November 2017. CS1 maint: discouraged parameter (link)
  2. "Group C, Ranji Trophy at Vadodara, Nov 17-20 2017". ESPN Cricinfo. મેળવેલ 17 November 2017. CS1 maint: discouraged parameter (link)
  3. "Super League Group B (N), Syed Mushtaq Ali Trophy at Kolkata, Jan 21 2018". ESPN Cricinfo. મેળવેલ 23 January 2018.
  4. "Group A, Vijay Hazare Trophy at Bengaluru, Feb 14 2018". ESPN Cricinfo. મેળવેલ 14 February 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]