નિરવ શાહ

વિકિપીડિયામાંથી
(નીરવ શાહ થી અહીં વાળેલું)
નિરવ શાહ

નિરવ શાહ ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને સુરત મહાનગરપાલિકાના હાલના નાયબ મેયર છે.[૧][૨][૩][૪][૫][૬]

કારકિર્દી[ફેરફાર કરો]

જુલાઇ ૨૦૧૪માં નિરવ શાહની વરણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે થઈ હતી.[૭] જૂન ૨૦૧૮માં તેમને નાયબ મેયર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.[૮][૯][૧૦] ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા "મીટ લૅસ ડૅ"ની ઉજવણી માટે તેમને શ્રેય આપવામાં આવે છે, આ એ દિવસ છે જ્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત કતલખાનાં એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.[૧૧]

૨૦૨૦માં કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન તેઓએ જૈન સાધુઓને રાહત કાર્ય માટે મળતી વખતે લોકડાઉનના નિયમોનો ભંગ કર્યો અને સામાજિક અંતર જાળવ્યું ન હતું, તેને કારણે તેમની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૪ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.[૧૨][૧૩][૧૪][૧૫] સપ્ટેમ્બર ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસ વખતે ૧૫ દિવસ દરમિયાન સુરતના વિવિધ વિસ્તારોમાં ૭૦,૦૦૦ વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.[૧૬][૧૭]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jun 15, TNN | Updated:; 2018; Ist, 11:52. "Jagdish Patel: Dr Jagdish Patel is new mayor of Surat | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "સુરત : પાલિકાની સંકલનની બેઠકમાં ઘૂળખાતા રીવરફ્રન્ટ મુદ્દે ડે.મેયરે ઉધડો લીધો". News18 Gujarati. 2020-01-20. મૂળ માંથી 2020-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-26.
  3. "जगदीश पटेल बने सूरत के महापौर, नीरव शाह उपमहापौर". Dainik Bhaskar (હિન્દીમાં). 2018-06-15. મેળવેલ 2020-05-26.
  4. "સુરત શહેરમાં રોગચાળો બેકાબૂ, ડે. મેયર નીરવ શાહ ડેન્ગ્યુની ઝપેટમાં". Sandesh News TV (અંગ્રેજીમાં). 2019-10-22. મેળવેલ 2020-05-26.
  5. "અમદાવાદ, સુરત અને ભાવનગરને મળ્યા નવા મેયર, આ નામોની થઈ જાહેરાત". sandesh.com. મેળવેલ 2020-05-26.
  6. Nov 21, TNN | Updated:; 2019; Ist, 07:18. "Process to elect new Surat BJP chief begins today | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. Jul 1, TNN |; 2014; Ist, 11:01. "Ranjan Vekariya is new deputy mayor | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26.CS1 maint: numeric names: authors list (link)
  8. Nov 23, TNN | Updated:; 2019; Ist, 13:05. "Begumwadi textile market faces fire threat | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  9. "BJP's Jagdish Patel is new mayor of Surat, Ex-VHP leader wins post in Bhavnagar". The Indian Express (અંગ્રેજીમાં). 2018-06-15. મેળવેલ 2020-05-26.
  10. "સુરત મહાપાલિકામાં મેયરના પદ પર ડૉ.જગદીશ પટેલની નિમણૂંક". GSTV (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26.
  11. Samay, NavGujarat (1543084620). "સુરતઃ પ્રથમ વખત સુરત મનાવશે મીટ લેસ ડે, રવિવારે તમામ કતલખાના બંધ". NavGujarat Samay (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26. Check date values in: |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  12. Mehta, Ojas MehtaOjas; Apr 12, Ahmedabad Mirror | Updated:; 2020; Ist, 11:38. "Surat dy mayor seen in assembly, booked". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  13. "સામાજિક અંતર ન જાળવવા બદલ સુરતના નાયબ મેયર નિરવ શાહ સામે ફરિયાદ, જુઓ વીડિયો". gujarati.abplive.com (અંગ્રેજીમાં). 2020-04-11. મેળવેલ 2020-05-26.
  14. "સુરતનાં ડે.મેયર સહિત 15 લોકો સામે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવા બદલ ગુનો દાખલ". News18 Gujarati. 2020-04-11. મેળવેલ 2020-05-26.
  15. Apr 12, TNN | Updated:; 2020; Ist, 13:58. "Lockdown: Surat deputy mayor holds event, video goes viral | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-26.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  16. "ETV Bharat". www.etvbharat.com. મેળવેલ 2020-09-18.
  17. "Surat's deputy mayor Nirav Shah initiates a plantation campaign "TREEVOLUTION" of 70000 trees for PM Narendra Modi's 70th birthday". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-09-15. મેળવેલ 2020-09-18.