નેટજીપેડ
Appearance
નેટજીપેડ એ ગુજરાતી ભાષાનું ટેક્ષ્ટ એડીટર છે. નેટજીપેડ એ ગુજરાતી સોફ્ટવેર છે, કે જેના વડે કોમ્પ્યુટરમાં સરળતાથી ગુજરાતી લખી શકાય છે. અહીં બે રીતે ગુજરાતી લખી શકાય છે: (૧) iGujarati અને (૨) BasicGujarati.