લખાણ પર જાઓ

પરવીન બાબી

વિકિપીડિયામાંથી
પરવીન બાબી
જન્મની વિગત(1949-04-04)4 April 1949
મૃત્યુ20 January 2005(2005-01-20) (ઉંમર 55)
મુંબઈ, ભારત
વ્યવસાયમોડેલ, અભિનેત્રી
સક્રિય વર્ષો૧૯૭૨–૧૯૮૩

પરવીન બાબી (૪ એપ્રિલ ૧૯૪૯ – ૨૦ જાન્યુઆરી ૨૦૦૫) ભારતીય અભિનેત્રી હતી, ૧૯૭૦ના દાયકામાં અને ૧૯૮૦ના દાયકાના શરૂઆતના સમયમાં ટોચના અભિનેતાઓ સાથેના તેણીના અભિનય અને દિવાર, નમક હલાલ, અમર અકબર એન્થોની અને શાન જેવા ચલચિત્રોમાં અભિનય માટે જાણીતી છે.[][]

તેમનો જન્મ જુનાગઢમાં, એક ગુજરાતી અને નવાબી મુસ્લિમ પરિવારમાં થયો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Parveen Babi dies, alone in death as in life". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૭.
  2. "'Parveen wanted to be left alone'-India Buzz-Entertainment-The Times of India". ૫ ડિસેમ્બર ૨૦૦૮. મૂળમાંથી અહીં સંગ્રહિત 2008-12-05. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૭.CS1 maint: bot: original URL status unknown (link)